Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં આજે રાત્રે ''લાલોત્સવ'' હેઠળ સુપરહીટ ગુજરાતી ફિલ્મ 'લાલો'નો જાહેર શો

સુરતના દેસાઈ પરિવારના સહયોગથી સરકીટ હાઉસ પાછળના મેદાનમાં આયોજન

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ ગુજરાતની ફિલ્મ જગતમાં ૧૦૦ કરોડ ઉપરાંતના વિક્રમસર્જક કલેક્શન સાથે સુપરહિટ થયેલી ફિલ્મ 'લાલો' ફિલ્મનો જાહેર શો 'લાલોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે.

સુરતના સંયુક્ત દેસાઈ પરિવાર દ્વારા રૂપમ એન્ટરટેન્મેટના સહયોગથી આજે તા. રર-૧ર-ર૦રપ ના રાત્રે ૮ વાગ્યે સરકીટ હાઉસ પાછળના મેદાન, દ્વારકામાં લાલો ફિલ્મનો જાહેર શો યોજાનાર છે.

આ પ્રસંગે નેતાજી નિર્ભરારાય પૂજારી, મુરલી નિર્યરાય પૂજારી પરિવાર, પૂજારી રમણિકલાલ ઠાકર, સુરેન્દ્રભાઈ, ચૈતન્યભાઈ, વિજયભાઈ, દિપકભાઈ, જીતેશભાઈ, મહેશ્વર ઈશ્વરલાલ પૂજારી પરિવાર આશીર્વચન પાઠવશે. દ્વારકા ન.પા.ના પૂર્વ પ્રમુખ દિવ્યપ્રકાશભાઈ ઠાકર તથા ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના પીઆઈઓ નરેશભાઈ વાયડાએ સહકાર આપ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh