Advertisement
Author: નોબત સમાચાર

જુના વાહનોના ડીલરોના એસોસિએશનનું આરટીઓને આવેદનઃ સમસ્યા ઉકેલવા માંગણી

એક મહિનાથી કેટલાક કામો અટકી પડતા

                                                                                                                                                                                                      

જામનગરના જુના વાહન લે-વેચ કરતા ડીલરોનું એસોસિએશન આર.ટી.ઓ. ઓફિસે આવેદન આપવા પહોંચ્યું હતું, જેમાં છેલ્લા એક મહિનાથી વાહન નામ ટ્રાન્સફર/લોન કેન્સલ જેવા કામ ના થવાને કારણે ઘણાં વાહનોના સોદા અટકી પડ્યા છે, અને નામ ટ્રાન્સફર ના થાય ત્યાં સુધી જુના વાહન માલિકની જવાબદારી નક્કી થયેલ હોય વેંચનાર પાર્ટી સાથે જીભાજોડી થાય છે. આ પરિસ્થિતિનો તાત્કાલિક ઉકેલ આવે તે માટે આર.ટી.ઓ. જામનગરને આવેદનપત્ર આપેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh