Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આગામી તા. રર ના દિને
જામનગર તા. ર૧: જામનગરમાં રણજીતસાગર રોડ, મયુર ટાઉનશીપમાં આવેલ શ્રી ઁ મહાકાલેશ્વર મહાદેવ મંદિરે તા. રર/૮ સુધી સવારે ૯ થી ૧ર અને સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. જયેશભાઈ ઢોલરિયા (વોર્ડ નં. ૧૬ ના કોર્પોરેટર) ના સહયોગથી આયોજીત આ કેમ્પમાં એક્યુપ્રેશર, સુજોક તથા મેગ્નેટ પદ્ધતિથી (દવા વગર), સાંધાના દુઃખાવા, માઈગ્રેન, ડાયાબિટીસ, સરવાઈકલ પેન, પેરાલાઈસીસ રોગની સારવાર કરવામાં આવશે. ડો. સુમન કુમાર, ડો. બિક્રમસિંઘ તથા થેરાપિસ્ટ હેમંત કુમાર સેવા આપશે.
જીતેશભાઈ દામજીભાઈ અજુડિયા (રાજહંસ સિમેન્ટ પ્રોડક્શન) આ કેમ્પના દાતા છે. કેમ્પનું સંચાલન નવઉદય આરોગ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial