Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રાવણ માસ દરમ્યાન
ખંભાળીયા તા. ૨૧: ખંભાળીયાના સુપ્રસિદ્ધ ખામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે બાર વખત ઘીની મહાપૂજાના દર્શન યોજાશે.
ગણપતિની પૂજા સાથે ઘીની મહાપૂજાની શરૂઆત થઈ હતી જે પછી તા. ૨૪-૮-૨૬ના કાશી વિશ્વનાથ મહાદેવની પૂજા, તા. ૨૮-૮ના શિવ વિવાહની ઘી પૂજા, તા. ૩૧-૮ના શ્રી ગંગા અવતરણની પૂજા, તા. ૩-૯ના પંચમુખી મહાદેવની પૂજા, તા. ૪-૯ના શ્રી કૃષ્ણ જન્મ, તા. ૫-૯ના શ્રીકૃષ્ણ જન્મ દર્શનની પૂજા, તા. ૬-૯ના શંકર ભીલડીની ઘીની મહાપૂજા, તા. ૭-૯ના શેષ સૈયા દર્શનની પૂજા, તા. ૯-૯ના શ્રી શિવ પરિવારની ઘીની મહાપૂજા, તા. ૧૦-૯ના કૈલાશ પર્વત તથા તા. ૧૧-૯ના શ્રાવણી અમાસના માર્કન્ડેય ઋષિની ઘીની મહાપૂજાના દર્શન યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial