Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ તા. ૨૧: પશ્ચિમ રેલ્વેના બીલીમોરા-અમલસાડ રેલ ખંડ માં એન્જિનિયરિંગ કાર્ય માટે ૪ કલાક ૩૦ મિનિટનો બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે.
જેમાં ૨૧ એપ્રિલ, ૨૦૨૫ના પોરબંદરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૦૧૬ પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસને ૨ કલાક રીશેડ્યુલ કરવામાં આવશે. ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના પોરબંદરથી ઉપડતી ટ્રેન નં. ૨૦૯૬૮ પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસને ૨ કલાક ૩૦ મિનિટ રીશેડ્યુલ કરવામાં આવશે. ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના દાદરથી ઉપડતી ટ્રેન નં. ૧૯૦૧૫ દાદર - પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં ૦૧ કલાક રેગ્યુલેટ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial