Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં પી.એન. માર્ગ પર પુજારા ટેલિકોમ ગ્રુપ દ્વારા
જામનગરમાં પુજારા ટેલિકોમ ગ્રુપ દ્વારા પ્રિમીયમ મોબાઈલ ફોન બ્રાન્ડ 'વન પ્લસ'ના બ્રાન્ડ શો-રૃમનો શુભારંભ કરવામાં આવ્યો છે. જામનગરમાં પી.એન. માર્ગ પર નીયો સ્કવેર કોમપ્લેક્ષમાં વિશાળ શો-રૃમનું ઉદ્ઘાટન પુજારા ગ્રુપના ડાયરેકટર નિતિનભાઈ ઓઝાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના બિઝનેસ હેડ સંજીવ કુબાવત, બીડીએમ કેવલ અમલવાણી, સામદ સાટી, કમલેશ ઓઝા, ઓપ્પોના ઝોન મેનેજર રેગન કેસ્ટેલી, દર્શન ઠક્કર, પત્રકારો, શુભેચ્છકો, આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતાં. આ વન પ્લસ એકસ્પીરીયન્સ સ્ટોર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તેમ સંજીવ કુબાવતે જણાવ્યું હતું. વન પ્લસ બ્રાન્ડની એકસકલુઝીવ ઓફરનો સીધો લાભ જામનગરના ગ્રાહકોને મળી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial