Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રંગબેરંગી ઉજાલે સ્તુતિ ગા ઉઠે, 'છોટીકાશી' કે શિવાલય જગમગા ઉઠેઃ
'છોટીકાશી'નું બિરૃદ પામેલ જામનગરના શિવાલયોમાં મહાશિવરાત્રિ પર્વની શ્રદ્ધા અને ઉમંગપૂર્વક ઉજવણી થઈ રહી છે. નગરના પ્રાચીન શિવ મંદિરો શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર, શ્રી ભીડભંજન મહાદેવ મંદિર તથા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયોના શિખર પર રોશનીનો શણગાર મંદિરના તેજાભિષેક સમાન લાગે છે. ઝળહળતા શિવાલયોથી દૂર થી જ ભકતોને દિવ્યતાની અનુભૂતિ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial