Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા યોજાયોઃ
જામનગર તા. ૧૪: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જીએસટીની એમનેસ્ટી સ્કીમ અંગે માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે સંયુક્ત રાજ્ય કર કમિશનર ધર્મજીત યાજ્ઞિક ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
સંયુક્ત રાજ્ય કર કમિશનર ધર્મજીત યાજ્ઞિક, સેમિનારના મુખ્ય વક્તા જીતેશભાઈએ જીએસટીની આ નવ સ્કીમ અંગે વિસ્તૃત જાણકારી-માર્ગદર્શન આપ્યા હતાં. તેમજ વેપારીઓ-ઉદ્યોગકારોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતાં. આ સેમિનારમાં ચેમ્બરની કારોબારી સમિતિના સભ્યો, વ્યવસાયિક એસો.ના પ્રતિનિધિઓ, વેપારીઓ, ઉદ્યોગકારો, કરવેરા સલાહકારો ઉપસ્થિત રહ્યા હતાં. સંચાલન માનદ્ મંત્રી અક્ષતભાઈ વ્યાસે તથા આભારદર્શન ઉપપ્રમુખ રમણિકભાઈ અકબરીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial