Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહેશ્વરી સમાજ દ્વારા જામનગરમાં
જામનગર તા. ૧૪: મહેશ્વરી સમાજ દ્વારા પ.પૂ. શ્રી ધણી માતંગદેવની જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧૪-૦૨ને શુક્રવારે રાત્રે ૯ વાગ્યે મામયનગરમાં અજેપાર દાદાના મંદિર પાસે જ્ઞાનકથનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
તા. ૧૫-૦૨ને શનિવારે સવારે ૯ વાગ્યે અજેપાર દાદાના મંદિરેથી શોભાયાત્રા પ્રસ્થાન થશે. જે મચ્છરનગર થઈને અજેપાર દાદાના મંદિરે પરત ફરશે. બપોરે ૧૨ વાગ્યે બારમતી પંથ (તીર્થ), ૨ વાગ્યે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. સમસ્ત મહેશ્વરી સમાજના ભાઈઓ-બહેનો તથા ધર્મગુરૂઓને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા પ્રમુખ અમિતભાઈ ગોરડીયા અને પ્રવીણભાઈ માતંગએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial