Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૫: જામનગરમાં નવીન એસ.ટી. ડેપો વર્કશોપના કામનું ખાતમુહૂર્ત રવિવાર તા. ૧૬ના કરવામાં આવનાર છે.
આ ખાતમુહૂર્ત સમારોહમાં રાજયના મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ, મૂળુભાઈ બેરા અને વાહન વ્યવહાર તથા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મેયર વિનોદ ખીમસુર્યા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી અને રિવાબા જાડેજા ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial