Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં એપ્રિલમાં યોજાશે
જામનગર તા. ૧પઃ અખિલ ગુજરાત બ્રહ્મ યુવા પરિષદ દ્વારા આગામી એપ્રિલ-ર૦રપ ના જામનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજનો રાજ્ય કક્ષાનો ૭ર મો જીવન પસંદગી મેળો યોજાનાર છે. જેમાં સમસ્ત બ્રહ્મસમાજના અપરિણીત યુવક-યુવતીઓ, વિધવા, વિદુર, છૂટાછેડા લીધેલ, દિવ્યાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે. આ પસંદગી મેળામાં ભાગ લેવા માટેના ફોર્મ વોટ્સએપ મેસેજથી મળી શકશે. વધુ વિગતો તથા પ્રવેશ ફોર્મ માટે રવિભાઈ જોષી (મો. ૭રર૬૦ ૮૯૭૧૧) તથા ધર્મશંકરભાઈ ભટ્ટ (મો. ૯૮૭૯૬ ૮૭૬રર) નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial