Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા શહેર તથા હાઈ-વે પરના રસ્તાઓ પર આજે વહેલી સવારના પાંચેક વાગ્યાથી ગાઢ ધૂમ્મસ છવાયું હતું. ભારે ધૂમ્મસથી વિઝિબિલિટી તદ્ન ઘટી ગઈ હતી તથા ઝાકળના પાણીની અસર વીજવાયરો પર થતા સવારના ત્રણ-ચાર વખત વીજ પુરવઠો પણ ખોયો હતો, જો કે વીજતંત્રએ જહેમત લઈને પૂર્વવત પુરવઠો કર્યો હતો, પણ ભારે ઝાકળના પગલે તાપમાનનો પારો ઊંચો જવા સંભાવના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial