Advertisement
Author: નોબત સમાચાર

શ્રી મોડપીર દાદાના મંદિરે આગામી બુધવારે હવન-મહાપ્રસાદનું આયોજન

જામનગરના રાજપૂત સમાજ દ્વારા

જામનગર તા. ૩૧: જામનગરની હનુમાન ટેકરી, ૪૯, દિ. પ્લોટમાં આવેલ શ્રી મોડપીરદાદાના મંદિરે તા. ર-૪-ર૦રપ ને બુધવારે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. ર/૪ ના સવારે ૭ વાગ્યે મહાઆરતી અને ધ્વજાજી, ૭-૩૦ વાગ્યે ધ્વજાજીનું સામૈયુ, ૮ વાગ્યે મહાહવન, ૧૧-૩૦ વાગ્યે મહાપ્રસાદ અને સાંજે ૪ વાગ્યે બહેનો રાસ-ગરબાની રમઝટ બોલાવશે.

શ્રી મોડપીરદાદા રાજપૂત સમાજ ભાવિક સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ-જામનગર દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં રાજ બારોટ, મનુભા બેચરજી ઉપસ્થિત રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh