Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની મિલકતવેરા શાખા દ્વારા બાકીદારો પાસેથી
જામનગર તા. ૩૧: જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરાની બાકી વસૂલાત માટે કડક કામગીરી શરૂ કરાઈ છે અને જરૂર પડ્યે મિલકત જપ્તિ અને સાંકેતિક કબજા પણ લેવામાં આવી રહ્યા છે, જેમાં વધુ ૪૯ મિલકતોનો સાંકેતિક કબજો મેળવ્યો હોવાની જાહેર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આથી ખાસ કરીને દેવાદાર અને જાહેર જનતાને ચેતવવામાં આવે છે કે તે મિલકત અંગે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં અને છતાં જો તે મિલકત અંગે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવામાં આવશે તો તે અંગેની રકમ, વ્યાજ, ખર્ચ અને શુલ્ક બાબત જામનગર મહાનગર પાલિકાને આધીન રહેશે. પ્રથમ ગીરો હક્ક/બોજો દૂર કરવા/પરત મેળવવા માટે ઉપલબ્ધ સમયના સંદર્ભે કાયદાની કલમ ૧ર૮ અને ૧૪૧ ની જોગવાઈઓ તરફ દેવાદાર/જાહેર જનતાનું ધ્યાન દોરવામાં આવે છે કે સાંકેતિક કબજા અંગેની ૪૯ મિલકતો અંગે નોટીસ પ્રસિદ્ધ થઈ ચૂકી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial