Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના રણજીતનગરમાં આવેલ બાલાનંદ સ્કૂલમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક યોગ વર્ગ યોજાય રહ્યા છે. જેમાં નવા વર્ષે એટલે કે ૧ જાન્યુઆરીના દિને પ૧ સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા હતાં. અને ધ્યાન શિબીરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અહીં ઘણા સમયથી નિઃશુલ્ક યોગ વર્ગ ચાલી રહ્યા છે. આ સૂર્યનમસ્કાર તેમજ ધ્યાન શિબીરમાં યોગ વર્ગના સાધકો બહોળી સંખ્યામાં જોડાયા હતાં. યોગ કોચ સોનલ ચૌહાણ, યોગ ટ્રેનર રંજન ગજેરા તેમજ જામનગર યોગ કો ઓરડીનેટર હર્ષિદા ભદ્રા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial