Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસઓજી તથા પુરવઠા વિભાગની કાર્યવાહીઃસલાયામાંથી અનઅધિકૃત વેચાણ માટે
દેવભૂમિ દ્વારકાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પીઆઈ કે.કે. ગોહિલના વડપણ હેઠળ કરવામાં આવી રહેલા પેટ્રોલીંગ દરમિયાન સલાયાના બંદર પર અનઅધીકૃત રીતે લાઈટ ડીઝલઓઈલ (એલડીઓ)નું વેચાણ થતું હોવાની વિગતો મળતા એસઓજી ટીમની સાથે દ્વારકા જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીનો સ્ટાફ સલાયા ધસી ગયો હતો. ત્યાંથી એક શખ્સને ૯૦૦ લીટર લાઈટ ડીઝલ ઓઈલના જથ્થા સાથે દબોચી લેવામાં આવ્યો છે. ઓઈલ કબજે કરી પુરવઠા કચેરીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial