Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિતેલા વર્ષનું છેલ્લું સૂર્યકિરણ નિહાળવા
દેશની પશ્ચિમ દિશામાં છેવાડાના સ્થળોએ આવેલ યાત્રાધામ દ્વારકામાં વર્ષ-ર૦રપ ના અંતિમ દિને ભારતની ભૂમિ પર વર્ષ-ર૦રપ ના સૂર્યના છેલ્લા કિરણને નિહાળવાનો અનેરો લ્હાવો લેવા સંધ્યા સમયે દ્વારકાના સનસેટ પોઈન્ટ પર સહેલાણીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતાં. આ સનસેટ પોઈન્ટ એક દર્શનીય સ્થળ હોય, કુદરતના ખોળે વિતેલા વર્ષના સંભારણાને યાદ કરી સનસેટને નિહાળવા દર વર્ષે સહેલાણીઓ એકત્ર થઈ સનસેટ સાથે સેલ્ફી લેતાં જોવા મળ્યા હતાં. આ ઉપરાંત દ્વારકાના સંગમ ઘાટ, ગાયત્રી બીચ, લાઈટ હાઉસ, ભડકેશ્વર ચોપાટી સહિતના સ્થળોએ પણ બહોળી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial