Advertisement
Author: નોબત સમાચાર

જામનગર માર્ગ પર ખાડાઓનું પેચવર્ક અદ્યતન ઉપકરણોથી કરવા રૃા. ૧ર૧ લાખ મંજુર

જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩ઃ જામનગર શહેરમાં ખાસ કરીને ચોમાસમાં રોડ-રસ્તામાં થતા ખાડાના પેચવર્ક માટે ખાસ મશીનરીથી કામ કરવામાં આવશે. આ માટે ગઈકાલે સ્ટેન્ડીંગ કમિટીએ મંજુરી આપી હતી.

જામનગરમાં ચોમાસા દરમિયાન અનેક રોડ-રસ્તામાં ખાડા પડી જતા હોય છે, જ્યાં મહાનગરપાલિકાની કોન્ટ્રાક્ટર પેઢી દ્વારા પેચવર્ક કરવામાં આવતું રહે છે.  હવે આ પેચવર્ક માટે અદ્યતન મશીનરીનો ઉપયોગ કરવામાં આવનાર છે. રોડના પેટ હોલને કોલ્ડ ઈમલશન ઈન્જેક્શન પોટહોલ પેચીંગ મશીન મિકેનિકલ મેથડથી પેચવર્કના કામ કરવામાં આવશે. ગઈકાલે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આ માટે રૃા. ૧ર૧ લાખ ૪ર હજારના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh