Advertisement
Author: નોબત સમાચાર

'ઉનાળો' ગરમ રહેવાની ગુપ્તચર એજન્સીઓની ચેતવણી સાચી પડી

પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં નવાજુની કરશે તેવી આશંકાઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૩ઃ પહલગામ હુમલો થતા તાજેતરમાં જ ગુપ્તચર એજન્સીઓ દ્વારા જારી કરાયેલ ચેતવણી કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં 'ઉનાળો ગરમ' કરવા માટે તૈયાર છે સાચી સાબિત થઈ છે. આ હુમલામાં વિદેશી આતંકવાદીઓની ભૂમિકા પણ સામે આવી છે. અનેક ગુપ્તચર અધિકારીઓ માને છે કે જનરલ મુનીરના વાંધાજનક ભાષણને પગલે લશ્કરના સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ હુમલાને અંજામ આપ્યો હતો. ડીઆરએફએ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh