Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ર૩ઃ ખંભાળિયામાં આવતીકાલે તા. ર૪-૪-ર૦રપ ના શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો પ૪૮ મા પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવશે. સેવાકુંજ હવેલીમાં બપોરે ૩ થી પ સુધી સર્વોત્તમ સ્તોત્રના પાઠ, સાંજે વરણાંગી નીકળશે તથા મહાપ્રભુજી બેઠકમાં મહાઆરતી થશે. માધવી બહુજીની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. વરણાંગીના મનોરથી વિનુભાઈ બરછા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial