Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાર્ષિક લવાજમ યોજના વર્ર્ષ-ર૦રપ-ર૬:
'નોબત' દ્વારા નોબત વાર્ષિક લવાજમ યોજના ૨૦૨૫-૨૬નો મેગા ડ્રો ગત્ તા. ૪-૪-૨૬ના દિને શેખર રતિલાલ માધવાણી લાયન્સ કોમ્યુનીટી હોલમાં યોજાયો હતો. આ મેગા ડ્રોમાં વાર્ષિક લવાજમ યોજનાના દ્વિતીય ક્રમના રૂ।. ૫૧ હજારના રોકડ ઈનામ માટે જામનગરના રાજેશભાઈ સોલંકી (પાકી પહોંચ નં. ૦૭૫૧૩) વિજેતા જાહેર થયા હતા. આ નસીબવંતા ગ્રાહકને 'નોબત' પરિવારના મન રોનકભાઈ માધવાણી તથા મીત રોનકભાઈ માધવાણીના હસ્તે રૂ।. ૫૧ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તે વેળાની તસ્વીર.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial