Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના રાણના યુવાનને પવનચક્કીની સાઈટ પર શોર્ટ

મૃત્યુ નિપજતા પોલીસને જાણ કરાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: કલ્યાણપુરના રણજીતપરમાં એક પવનચક્કીના લોકેશન પર ગઈકાલે કોઈ રીતે એક યુવાનને વીજ આંચકો લાગતા તેઓનંુ મૃત્યુ નિપજ્યું છે.

કલ્યાણપુર તાલુકાના રાણ ગામના ભાવેશભાઈ સવજીભાઈ ડાભી (ઉ.વ.રર) નામના યુવાન રણજીતપુર ગામની સીમમાં આવેલી ટોરેન્ટ કંપનીની પવનચક્કીના ૧૯ નંબરના લોકેશન પર ગઈકાલે ફરજ પર હતા.

આ વેળાએ ટ્રાન્સ મીટરમાંથી કોઈ રીતે વીજ આંચકો લાગતા આ યુવાન ફેંકાઈ ગયા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. બનાવની પોલીસને જાણ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh