Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકરસંક્રાંતિના પર્વને અનુલક્ષીને સેવાકાર્ય
મીઠાપુર તા. ૧૧: દ્વારકા તાલુકાના મીઠાપુરમાં આવેલ બાલમુકુંદ પાંજરાપોળમાં પવિત્ર મકરસંક્રાંતિ નિમિત્તે બીમાર અકસ્માતમાં ઘવાયેલી ગાયોને ખોડ, ગોળ, ભૂસાના લાડવા ખવડાવવાનું આયોજન કરેલ છે, તો આ સંસ્થા દ્વારા જે કોઈ દાન અથવા સેવા આપવા માગતા હોય, તેઓ બાલમુકુંદ પાંજરાપોળનો સંપર્ક કરે. બાલમુકુંદ પાંજરાપોળ મો.નં. ૯રર૮ર ર૩પ૦૬૬, ૯૯૦૪૦ ૯ર૦૦૭ નો સંપર્ક કરવા જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial