Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ જોગસપાર્ક મહાનગરપાલીકાને અર્પણ કર્યા પછી સુધારા-વધારા કરાયાઃ મહાનુભાવો ઉપસ્થિત
જામનગરના પાર્ક કોલોની સ્થિત પૂ. ધનકુંવરબા સ્વામી આર્યુવેદિક ઉદ્યાન (જોગર્સ પાર્ક)ને લોક ઉપયોગી બનાવવા જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજાએ આ ગાર્ડનને મહાનગરપાલિકાને સુપ્રત કર્યા પછી તેમાં જરૂરી સુધારા વધારા કરી આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગાર્ડનમાં વિવિધ ઔષધિનાં વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું. જામનગરના મેયર વિનોદ ખીમસુર્યાના હસ્તે આ બાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષનાં નેતા આશિષ જોષી, મ્યુનિ. કમિશ્નર ડી. એન. મોદી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા તથા અમુક કોર્પાેરેટરો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial