Advertisement
Author: નોબત સમાચાર

અઝરબૈજાનથી રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશઃ ક્રૂ સહિત ૭ર લોકો હતાં સવારઃ રન-વે પર પડતાં જ લાગી આગઃ અનેક લોકો માર્યા ગયા હોવાની આશંકા

આજે સવારે કઝાકિસ્તાનના અક્તાઉમાં એક પસેન્જર પ્લેન ક્રેશ થયું હોવાના અહેવાલો કઝાક મિડીયાએ જણાવ્યું છે પ્લેનમાં ૬૭ મુસાફરો અને પ ક્રૂ મેમ્બર હોવાની પણ માહિતી સાંપડી રહી છે. જેમાંથી ૧ર લોકોને બચાવી લેવાયા છે અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh