Advertisement
Author: નોબત સમાચાર

માતંગી મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ

જામનગરમાં આગામી તા. ૧૦મી ફેબ્રુઆરીના

જામનગર તા. ૮: જામનગરની ચા.મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા કંચનવાડી, પટેલ કોલોનીમાં દર વરસની જેમ આ વરસે પણ તા. ૧૦.૨.૨૫ના માતંગી મોઢેશ્વરી માતાજીના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સવારે ૮ વાગ્યે યજ્ઞનો આરંભ થશે. સવારે ૧૧.૪૫ વાગ્યે બીડું હોમાશે. શાસ્ત્રોકત વિધિ શાસ્ત્રી જીગરભાઈ પંડયા કરાવશે. બીડું હોમાયા પછી જ્ઞાતિ પરિવાર માટે સમૂહ પ્રસાદ-ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ધાર્મિકોત્સવમાં ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ દ્વારા જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા પ્રમુખ કિશોરભાઈ ભટ્ટ તથા મંત્રી એન.ડી. ત્રિવેદીએ અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh