Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વકર્મા જન્મોત્સવ નિમિતે આગામી સોમવારે
જામનગર તા. ૮: સોરઠીયા લુહાર જ્ઞાતિ ગ્રામ્ય મંડળ દ્વારા શ્રી વિશ્વકર્મા જન્મોત્સવની ઉજવણી તા. ૧૦-૨ ને સોમવારે વિશ્વકર્મા મંદિર, વિશ્વકર્મા વાડી લુહાર સમાજ, સુભાષ પુલના છેડે, જામનગરમાં કરવામાં આવશે. આ નિમિત્તે સવારે ૭:૩૦ થી ૧૧ વાગ્યા સુધી મંગલા આરતી, શૃંગાર આરતી તથા રાજભોગ આરતી, ૧૧ થી ૧૧:૩૦ શ્રી વિશ્વકર્મા દાદાની મહાઆરતીનો ચડાવો, મહેમાનોની સ્વાગત વિધિ, બપોરે ૧૨:૩૦ વાગ્યે સમૂહભોજન અને ત્યારપછી વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શ્રી સોરઠીયા લુહાર જ્ઞાતિ ગ્રામ્ય મંડળ- જામનગરના સર્વે સભ્યોએ સહપરિવાર આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
સોરઠીયા લુહાર જ્ઞાતિનું સોમવારે સમૂહ ભોજન
જામનગર શ્રી સોરઠીયા લુહાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા વિશ્વકર્મા જયંતી નિમિતે જ્ઞાતિનું (શહેર વિભાગ)નું સમૂહ ભોજન તા. ૧૦-૨-૨૦૨૫ (સોમવાર)ના બપોરે ૧૨ વાગ્યે, સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી, સેન્ટ્રલ બેંક સામેની શેરી, લુહારસાર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial