Advertisement
Author: નોબત સમાચાર

આદર્શ આચારસંહિતા ભંગ ફરિયાદ માટે કાલાવડ ન.પા.માં કંટ્રોલ રૂમ કાર્યરત

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંતર્ગત

જામનગર તા. ૮: રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૫ યોજવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત કાલાવડ નગરપાલિકાની ચૂંટણી યોજવાની હોવાથી જાહેર જનતા તથા રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિ-ઉમેદવારો માટે આદર્શ આચારસંહિતા ભંગની રજુઆત, ફરિયાદ માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદ-રજુઆત હોય તો કાલાવડ નગરપાલિકાના કંટ્રોલ રૂમ નં. ૦૨૮૯૪-૨૨૩૧૦૧ પર જાણ કરી શકાશે. તેમ કાલાવડ નગર પાલિકાના ચીફ ઓફિસર અને નોડલ અધિકારીએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh