Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકસભા ચૂંટણીઃ જામનગરની બેઠક પર થયેલા મતદાનની ટકાવારી
ગુજરાતમાં લોકસભાની રપ બેઠક માટે સરેરાશ પ૯.પ૧ ટકા, દેશમાં ત્રીજા તબક્કાનું ૬૧.૪પ ટકા જેટલું મતદાન
ભાજપને મારા કારણે જ મોટું નુકસાન થયું: ફરીથી ક્ષત્રિય સમાજની માફી માંગું છું: રૂપાલા
દક્ષિણ ગુજરાતમાં તા.૧૨-૧૩ મેના માવઠું
કોવિશિલ્ડ સહિત એસ્ટ્રાઝેનેકા કોરોનાની રસી વિશ્વભરમાંથી પરત ખેંચી લેશે
જામનગરમાં ઈવીએમ, વીવીપેટ સીલ કરીને ચૂસ્ત સુરક્ષા પહેરા હેઠળ સ્ટ્રોંગ રૂમમાં મૂકાયા
જામનગર લોકસભા મતવિસ્તારનું સરેરાશ પ૭.૬૭ ટકા મતદાન નોંધાયું: ૧૪ ઉમેદવારોનું ભાવિ સીલ
ઝારખંડમાં વાવાઝોડા સાથે વરસાદે સર્જી તારાજીઃ ૭ ના મૃત્યુઃ અનેકને ઈજા
એર ઈન્ડિયા એક્સપ્રેસની એક સાથે ૭૦ ફ્લાઈટ રદ્દ થતાં મુસાફરો અટવાયા
જામનગરમાં મહત્તમ તાપમાન ૩૬.પ ડીગ્રી
આજેરાત્રે નગરના નભોમંડળમાં દેખાશે ઉપગ્રહોની હારમાળા
ગરમીથી રક્ષણ આપવા ડોમની તેમજ જલ સેવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ
પુનીતનગરમાં યુવાન પર છરીથી હુમલો
મતદાન પૂર્ણ થયા પછી ચાંદીબજારમાંં કોંગી કાર્યકર પર હુમલો થતાં મચ્યો ખળભળાટ
ઓખા-બેટ દ્વારકા વચ્ચેના સુદર્શન બ્રિજ પર સર્જાઈ રહ્યા છે નાના મોટા અકસ્માત
ચૂનાના ભઠ્ઠા પાસે મહિલા તથા તેના પરિવાર પર ટોળાએ કર્યાે પ્રાણઘાતક હુમલોઃ ચારને ઈજા
ચેક પરતના કેસમાં સજાના હુકમ સામે કરાયેલી અપીલમાં સજા રખાઈ યથાવત
ભણગોરના યુવાને ઝેરી દવા પી ખાઈ લીધો ગળાટૂંપોઃ પુત્રનું વર્તન કારણભૂત
કોલવા ગામના વૃદ્ધના બાઈક સાથે કાર ટકરાઈઃ ઈજાગ્રસ્તને જામનગર ખસેડાયા
જામનગરના બે આસામીને ચેક પરત કેસમાં એક-એક વર્ષની કેદની સજા
જામનગર પત્રકાર મંડળના હોદ્દેદારો અને કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી
નયારા એનર્જીના મહા બચત ઉત્સવ-૨૦૨૪માં સુવિખ્યાત ક્રિકેટ ખેલાડી કે.એલ. રાહુલનો સહયોગ
દ્વારકાધીશજીના જયઘોષ સાથે સાધુ-સંતો, બ્રાહ્મણો તથા રઘુવંશીઓએ કર્યું મતદાન
જામસાહેબે મતદાન મથકમાં જઈ કર્યુ મતદાન
બેન્ક ઓફ બરોડાની રણજીત રોડ શાખાનો સ્ટાફ ચૂંટણીમાં ફાળવી દેવાતા બેન્ક સતત બંધ !
ધ્રોલ તાલુકાના મોટા વાગુદડમાં પ્રથમ મત છેક સવારે ૧૧:૩૦ વાગ્યે પડ્યો
જામનગરમાં બ્રહ્મદેવ સમાજ દ્વારા આહ્વાન બાઈક રેલી-મહાઆરતી