Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતની તમામ રપ બેઠક માટે ગઈકાલે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જામનગરમાં પણ ગઈકાલે મોડી રાત્રિ સુધી મતદાન પછી ઈવીએમ સીલ કરવાની કામગીરી ચાલી હતી. આ માટે ૧૨૪૭-ઈવીએમ અને તેટલાજ વીવીપેટ મશીન સીલ કર્યા પછી હરિયા કોલેજના સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવાયા હતાં અને તેના ઉપર ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. હવે આગામી તા. ૪-૬-ર૦ર૪ ના આ ઈવીએમ ખોલવામાં આવશે અને મતગણતરી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી જામનગર જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. આ સમયે જિલ્લા કલેક્ટર સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial