Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ વર્ષની બાળકીથી લઈને ૭૩ વર્ષના વયોવૃદ્ધ મહિલા સુધીના સ્પર્ધકોએ લીધો ભાગઃ
જામનગરની બહેનોની સંસ્થા સ્ત્રી નિકેતનના ૬૦મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે બહેનો અને બાળકો માટે ફેશન શો નું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ વસ્ત્રપરિધાન વિભાગોમાં ૩ વર્ષની બાળાથી લઈ ૭૩ વર્ષના મહિલાઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થનાર બાળકો અને બહેનોને સંસ્થાના પ્રમુખ રેખાબેન શાહ, મંત્રી આશાબેન સંઘવી, ખજાનચી હેમાબેન ત્રિવેદી, ધારાબેન શેઠ, કિરણ પંડયા, ધ્વની મહેતા વિગેરેના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કૃપાબેન ત્રિવેદીએ કરેલ જ્યારે નિર્ણાયક તરીકે ભાવનાબેન રાણાએ સેવા આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial