Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સારવારમાં હોસ્પિટલ ખસેડાયોઃ
જામનગર તા.૨૧ : જામનગરના સાંઢીયા પુલ પાસે આજે સવારે એક સાયકલ સવાર તરૂણ પડી જતાં તેને પેટમાં ઈજા થઈ છે. ઈજાગ્રસ્તને ૧૦૮માં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
જામનગરના ગોકુલનગર પાસે આવેલા સાંઢીયા પુલ નજીકની શિવ દર્શન સોસાયટીમાં વસવાટ કરતો હિતેશગીરી રામગીરી ગોસ્વામી નામનો તરૂણ આજે સાયકલ પર કામે જવા માટે નીકળ્યો હતો.
માર્ગમાં આ તરૂણ કોઈ રીતે સાયકલ પરથી પડી જતા તેને પેટમાં ગંભીર ઈજા થઈ છે. દોડી આવેલી એમ્બ્યુલન્સમાં તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial