Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જી.જી. હોસ્પિટલના સહયોગથી આયોજનઃ
જામનગર તા. ર૧: જામનગર બાર એસોસિએશન દ્વારા આયોજીત જી.જી. હોસ્પિટલ, જામનગરના સહયોગથી છેલ્લા ૧પ વર્ષથી સતત "ર૯ મો મેગા બ્લડ ડોનેશન કેમ્પ" નું આયોજન તા. ર૬-૧-ર૦રપ, રવિવારના સવારે ૯.૩૦ થી ૧.૩૦ વાગ્યા દરમિયાન ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગ, લાલબંગલો, જામનગરમાં યોજવાનો હોય, જેથી તમામ વકીલ મિત્રો તથા જાહેર જનતાને પોતાનું યોગદાન આપવા નમ્ર અપીલ પ્રમુખ ભરત સુવાની યાદીમાં જણાવાયું છે. નામ નોંધાવવા માટે વકીલ સંદીપ પટેલ મો. ૯૮રપર ૦૩૮૩૪ નો સંપર્ક કરવા એસો.ના પ્રમુખશ્રીની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial