Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૭ જુન, રવિવાર અને અધિક જેઠ વદ સાતમનું પંચાંગ

સુર્યોદય : ૬-૦૪ - સુર્યાસ્ત : ૭-૨૯

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, અધિક જેઠ વદ-૦૭:

તા. ૦૭-૦૬-ર૦૨૬, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૭,

મુસ્લિમ રોજઃ ૨૦, નક્ષત્રઃ ઘનિષ્ઠા,

યોગઃ વૈધૃતિ, કરણઃ વિષ્ટિ

 

તા. ૦૭ જૂન ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં વ્યાવસાયિક બાબતે સારૃં રહે. આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો  ધીરે ધીરે ઉકેલ આવતો જાય. તેમ છતાં કેટલાક કામમાં આપને પ્રતિકૂળતા જણાય. નાણાકિય  સુખાકારી સારી રહે. ઘર-પરિવારના પ્રશ્નોનો ઉકેલ આવવાથી રાહત થતી જાય.  યાત્રા-પ્રવાસના યોગ બની શકે. ધાર્મિક-આધ્યાત્મિક કાર્યો થાય. સામાજિક ક્ષેત્રે માન મળી  રહે.

બાળકની રાશિઃ કુંભ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh