Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના વિવિધ વિસ્તારોમાં સફાઈ

ખંભાળીયા તા. ર૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકા દ્વારા 'સ્વચ્છતા હી સેવા અભિયાન-ર૦ર૪' અંતર્ગત સફાઈ કામગીરી કરવામાં આવી હતી. મેઈન બજાર, સ્વાગત પથ, સાર્વજનિક શૌચાલયની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં વારંવાર ગંદકી-કચરો ભેગો થતો હોય તેવા 'ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ' ને પણ ઓળખીને ત્યાં સફાઈ કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh