Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા
ખંભાળિયા તા. ર૭: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિ પછી જિલ્લાના માર્ગો સુગમ અને સમથળ બનાવી વાહનચાલકોને કોઈપણ પ્રકારની હાલાકી ન વેઠવી પડે તેની તકેદારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે.
જે અન્વયે દ્વારકા જિલ્લાના વેરાડ-સઈદેવળિયા માર્ગ પર ડામર પાથરી પેચવર્ક કરવાની કામગીરી કરવામાં આવી છે. જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોની સમથળ કરવા પેચવર્ક સહિતની કામગીરી હાલ કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial