Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૭ થી ૧૦ માર્ચ દરમ્યાન
જામનગર તા.૩: જામનગરના નીલકમલ ચોકમાં ચાલતા ક્રિષ્ના ગ્રુપ દ્વારા પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ દેવભૂમિ દ્વારકામાં ફુલડોલ ઉત્સવમાં જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૦૭-૦૩-૨૦૨૫ થી ૧૦-૦૩-૨૦૨૫ સુધી, લાખાબાવળના પાટીયા પહેલા, નિષ્કર્મ ફાર્મ પાસે, (જામનગર-દ્વારકા હાઈવે) આ કેમ્પ યોજવામાં આવનાર છે. વધુ વિગત માટે મો. નં. ૯૫૧૦૨ ૮૨૮૮૮ ઉપર સંપર્ક કરવા ક્રિષ્ના ગ્રુપની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial