Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્ડિયન પ્રિમીયર લીગ (મેન્સ)ની જેમ વુમન્સ પ્રિમીયર લીગની ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ અત્યારે ચાલી રહી છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપીટલ્સ, યુપી વોરીયર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત જાયન્ટસ એમ પાંચ ટીમ વચ્ચે લીગ મેચ રમાઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સ (વુમન્સ)ની ટીમ અત્યાર સુધીમાં પાંચ મેચમાંથી ત્રણ મેચ જીતીને ૬ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. હવે મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો આગામી મેચ તા. ૬-૩-૨૫ના યુપી વોરીયર્સ સાથે લખનૌમાં રમાશે. જેથી આ ૨-૩ દિવસના બ્રેકમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જામનગરના આંગણે રિલાયન્સની અતિથિ બની છે. કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ટીમના ખેલાડીઓ સંભવતઃ દ્વારકાધીશના દર્શનાર્થે જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial