Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પી.એમ. પ્રોગ્રામની ફલશ્રુતિ...!
જામનગર તા. ૩: વડાપ્રધાનના જામનગરના પ્રવાસ કાર્યક્રમના કારણે મહાનગરપાલિકાની વેસ્ટ શાખાએ એરપોર્ટથી લાલબંગલા સર્કલ સુધી દબાણ હટાવ ઝુંબેશ કરી હતી.
આ સમગ્ર રૂટ ઉપરથી ત્રણેક દિવસ સુધી સતત ઝુંબેશ હાથ ધરી હતી અને કુલ ૧૧૪ રેંકડીઓ કબજે લીધી હતી. આ ઉપરાંત ૬૪પ જેટલા જાહેરાતના પાટિયા ઉતારી લીધા હતાં.
વડાપ્રધાનના આગમનના અનુસંધાને રોડ ઉપર લગાવાયેલા જાહેરાતના બોર્ડ ઉતરાવાયા હતાં અને શહેરની છબિ સારી દર્શાવવાનો મહાનગરપાલિકા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હવે આ સ્થિતિ ક્યાં સુધી રખાય, તે જોવું રહ્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial