Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના જિલ્લા કલેક્ટર અને દેવસ્થાન સમિતિના અધ્યક્ષ
યાત્રાધામ દ્વારકામાં આવેલ સુપ્રસિદ્ધિ દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર ધ્વજારોહણ એ દરેક સનાતનધર્મીનું સ્વપ્ન હોય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર તથા દેવસ્થાન સમિતિના અધ્યક્ષ રાજેભાઈ તન્ના તથા તેમના પરિવાર દ્વારા ગઈકાલે સવારની પ્રથમ ધ્વજાનું શિખર પર નૂતન આરોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે દ્વારકાધીશ ભગવાનમાં તેમને અસીમ શ્રદ્ધા હોય ધ્વજારોહણ કરી તેમની મહેચ્છા ને પૂર્ણ કરતા ધન્યતા અનુભવી હોવાનું જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial