Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં યોજાઈ 'એક શામ શિવજી કે નામ' સંગીત સંધ્યા

જામનગર તા. ૩: જામનગરના મહાદેવ ગ્રુપ (મિતેશ સર) દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે 'એક શામ શિવજી કે નામ' શીર્ષક સાથે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જામનગરના સર્વે બ્રહ્મ સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સભ્યો,અન્ય જ્ઞાતિ/સમાજના આગેવાનો, નગરસેવકો, ધર્મપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh