Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૫: દ્વારકાથી સોમનાથ જતા નેશનલ હાઈવે કે જેને કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયો છે, પણ આ રસ્તાની સારસંભાળ ના લેવામાં આવતી હોય, દ્વારકા જિલ્લાના ભોગાત પાસે રસ્તાની વચ્ચે મોટી તિરાડો પડી ગઈ છે. આ તિરાડોમાં બાઈક ચાલકની બાઈકનું વ્હીલ આવી જાય તો કાબુ ગુમાવીને પડે છે...! રોજ અનેક લોકોની બાઈકો આ તિરાડોમાં આવતા નાના-મોટા અકસ્માતો થાય છે. કોઈનો જીવ જાય તે પહેલા નેશનલ હાઈવે ઓથોરીટી આ તિરાડો પૂરશે...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial