Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ટીબી અધિકારી તરીકે ડો. પંકજસિંહ મૂકાયા

જામનગર તા. ૧૫: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આરોગ્ય ર્સ્વર્ગમાં ફરજ બજાવતા પબ્લીક હેલ્થ ઓફિસર વર્ગ-૧માં કુલ ૧૪ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે.

જેમાં દેવભૂમિ દ્વારકાના ડો. સી.એચ. ઘુવાડ (આર.સી.એચ.ઓ.)ને અમદાવાદમાં, જિલ્લા ટી.બી. અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે.

જ્યારે જામનગરમાં ટીબી અધિકારી તરીકે ભાવનગરથી ડો. પંકજકુમાર સિંહ, જામનગરમાં આરસીએચઓ તરીકે અરવલ્લીથી ડો. એમ.એ. સિદ્દીકી દેવભૂમિ દ્વારકામાં એ.ડી.એચ.ઓ. તરીકે ડો. વી.એમ. ધ્રુવેને મૂકવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh