Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના આરોગ્ય-અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ ફરજ બજાવતા પબ્લીક હેલ્થ ઓફિસર વર્ગ-૧ની મદદનીશ નિયામક અને સમકક્ષ વર્ગ-૧ તરીકે બઢતી આપવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના કુલ ૧૩ અધિકારીને બઢતી અપાઈ છે.
જેમાં ડો. બી.સી. ચૌબીસાને છોટા ઉદેયપુરથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે દેવભૂમિ દ્વારકામાં મુકવામાં આવ્યા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એ.ડી. એચ.ઓ. ડો. મિતન એન. ભંડેરીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ભૂજમાં મૂકવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial