Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજ ભીગી ભીગી આઈ હૈ હવા, સર્દી કા સંદેશ લાઈ હૈ હવા...
ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જને કારણે વાતાવરણમાં ઉથલ પાથલ જોવા મળે છે. સરેરાશ કરતા વધુ ગરમી-ઠંડી તથા કમોસમી વરસાદનો ભોગ આપણે બની રહ્યા છે. જામનગરમાં શરદ ઋતુમાં પણ ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતાં. ત્યારે આજે સવારે વાતાવરણમાં ઝાકળની હાજરીથી શિયાળાના આગમનનો અણસાર આવતા પ્રકૃતિએ રાહતનો સંદેશ આપ્યો છે એમ કહી શકાય. વહેલી સવારે સ્ટ્રીટલાઈમાં શહેરના સૂમસામ માર્ગો પર ઝાકળથી ઝગમગતા આહ્લાદક દૃશ્યો સર્જાયા હતાં અને લોકોને ખુશનુમા વાતાવરણનો અનુભવ થયો હતો. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial