Advertisement
Author: નોબત સમાચાર

ગરમી-બફારો યથાવત્: મહત્તમ ૩૬.પ ડીગ્રી

ચોવીસ કલાકના તાપમાનમાં એક ડીગ્રીનો ઘટાડો થતાં

જામનગર તા. ર૮: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૬.પ ડીગ્રી નોંધયું હતું. તાપમાન તથા ભેજનું પ્રમાણ વધારે રહેતા ગરમી અને બફારો યથાવત્ રહ્યો હતો.

જામનગરમાં સોમવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૬.પ ડીગ્રી અને લઘુતમ તાપમાન રપ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા રહ્યું હતું. મહત્તમ તાપમાન તથા ભેજનું પ્રમાણ વધુ રહેતા ગઈકાલે પણ ગરમી અને બફારો યથાવત્ રહ્યો હતો. પંખા તથા એસીથી થોડીવાર દૂર રહેતા પ્રજાજનો પરસેવે રેબઝેબ થઈ ગયા હતાં. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh