Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા.૨૪ઃ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યા પછી દ્વારકામાં આવશે. જ્યાં તેઓ દ્વારકાધીશ મંદિરમાં ભગવાનશ્રી કૃષ્ણના દર્શન-પૂજા કરીને મંદિરના પરિસરમાં આવેલ શારદાપીઠમાં જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજની મુલાકાત લેશે.
આ પ્રસંગે પ્રાચીન ચાર શક્તિપીઠ પૈકીની સૌપ્રથમ શારદાપીઠ પીઠાધીશ્વર શંકરાચાર્ય સદાનંદજી વડાપ્રધાનને શ્રીજીનું ઉપરણું અને પ્રસાદ દ્વારા આશીર્વાદ આપશે. સંભવતઃ વડાપ્રધાન અને શંકરાચાર્ય વચ્ચે ટૂંકો વાર્તાલાપ પણ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial