Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સારવાર મળે તે પહેલાં મૃત્યુઃ
જામનગર તા. ૨૪ઃ જામનગર નજીકના ઠેબા બાયપાસ પાસેની સોસાયટીમાં રહેતા એક યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘરે કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનનું મૃત્યુ થયું છે.
જામનગર-કાલાવડ માર્ગ પર ઠેબા બાયપાસ પાસે આવેલી સરદાર પાર્ક સોસાયટીમાં રહેતા મોહિતભાઈ સોલંકી નામના યુવાને કાલે સાંજે કોઈ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો.
તેની જાણ થતાં પરિવારે ૧૦૮ને કોલ કર્યાે હતો. દોડી આવેલી એમ્બ્યુલન્સમાં આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial