Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં વીજ ધાંધિયા માટે જેટકો જવાબદાર?

સંકલનનો અભાવ કે ''બાઈ...બાઈ... ચારણી ઓલા ઘેર?''

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૭: તાજેતરમાં ખંભાળિયામાં રાત્રે જ વીજ પુરવઠો ખોરવાતા શહેર પી.જી.વી.સી.એલ. તંત્ર પર માછલા ધોવાયા જેવી સ્થિતિ થઈ હતી. જેની પાછળ જેટકો તંત્ર જવાબદાર હોવાનું બહાર આવતા લોકો દ્વારા રોષ સાથે વ્યવસ્થિત કામની માંગણી કરવામાં આવી છે.

જેટકો દ્વારા સબ સ્ટેશનમાં આવી તેમાં સેટીંગ રાખવામાં આવ્યું હતું તે ઓછું હોય હાલ વીજ કાંગ વધુ હોય તથા એસી.નો ઉપયોગ વધુ થતાં લોડ વધુ હોય નીચા સેટીંગ રીલે સ્વીચ પડી જતાં વીજ પુરવઠો બંધ થઈ જતાં હોય વ્યવસ્થિત રીતે સંકલનથી કામ કરીને વીજ પુરવઠોના ખોરવાઈ તે માટે યોગ્ય તુરત જ કરવા તથા રાત્રે વીજ પુરવઠો ન ખોરવાઈ તે જોવા માંગણી કરાઈ છે.

વારંવાર પોખાતા વીજ પુરવઠાને લીધે પાણી પુરવઠા તંત્ર પણ ડિસ્ટર્બ થતાં પાણી વિતરણ વ્યવસ્થામાં પરેશાની થતી હોવાની ફરિયાદો ઉઠી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh