Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૫:જામજોધપુરમાં તાલુકા પંચાયત પાછળ બીન અધિકૃત રીતે શાકમાર્કેટ ભરાય છે. જ્યાં રેંકડીવાળા તથા પથારાવાળા રસ્તા વચ્ચે દબાણો કરતા હોય, રાહદારીઓ તથા વાહનચાલકોને ભારે પરેશાની ભોગવવી પડે છે. આ ઉપરાંત ચોમેર ગંદકી ફેલાય છે. નગરપાલિકાતંત્ર અને પોલીસ વિભાગે આ દબાણોનો ત્રાસ દૂર કરવા કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial